આ સિંગલ મહિલાઓ 'લવગુરુ'ની 'લવ કોચિંગ' કેમ લે છે?

વીડિયો કૅપ્શન, આફ્રિકામાં વધતો લવ કૉચિંગનો ક્રેઝ-GLOBAL
પ્રકાશિત

કોરોના વાઇરસ અને લૉકડાઉન બાદ આફ્રિકામાં 'લવ-કોચિંગ' લેનાર મહિલાઓની સંખ્યા વધી છે.

બીબીસીનાં જેન્ડર અને આઇડેન્ટિટિ રિપોર્ટર મેઘા મોહન આવા એક 'લવ-કોચિંગ' સેમિનારમાં ગયાં અને ત્યાં હાજર મહિલાઓ સાથે વાત કરી.

આ પ્રકારની કોચિંગ લેનાર મહિલાઓ 30 વર્ષનાં છે અને તેઓ નાતાલ પહેલાં લગ્ન કરવા માટે કોચિંગ લઈ રહ્યાં છે. જુઓ અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો