રાજકોટ : એ પ્રિન્સિપાલ જે જાતે કચરાં-પોતાં કરી વિદ્યાર્થીઓને સ્વચ્છતાના પાઠ ભણાવે છે
પ્રકાશિત
તમને માનવામાં નહીં આવે કે તમે જે વ્યક્તિને કચરાં-પોતા અને સાફ સફાઈ કરતા જોઈ રહ્યા છો એ વ્યક્તિ કોઈ સફાઈકર્મી નથી પરંતુ શાળાના આચાર્ય છે.
'કોઈ કામ નાનું નથી હોતું' પિતાએ કહેલી આ વાતને પોતાના જીવનમાં ઉતારી રાજકોટની વડોદ પ્રાથમિક શાળાના આચાર્ય ગીરીશભાઈ હાલ બાળકોને શિક્ષણના પાઠ શીખવવાની સાથે સાથે જીવનના પાઠ પણ શીખવી રહ્યા છે.
બિપિન ટંકારિયા/પ્રીત ગરાલા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો