કોરોનામાં ગુજરાતના છોટા ઉદેપુરની સરકારી હૉસ્પિટલની સ્થિતિ આટલી ખરાબ કેમ?

વીડિયો કૅપ્શન, ગુજરાતની એ સરકારી હૉસ્પિટલ જ્યાં ડૉક્ટર ના અભાવે દર્દીઓ તોડી રહ્યા છે દમ
પ્રકાશિત

એક તરફ જ્યારે ગુજરાત સરકાર દાવા કરી રહી છે કે ગામડાઓની પરિસ્થિતિ હાલમાં અકુંશમાં છે, અને સરકાર તમામ લોકો સુધી સહાય પહોંચે તેની તકેદીરી લઇ રહી છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાની જનરલ હૉસ્પીટલની ખરાબ હાલતને કારણે ઘણા લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

અહીં એમ.ડી. ફીઝીશિયન તબીબ ન હોવાને કારણે ૨૦ જેટલાં વૅન્ટીલેન્ટરો ઉપયોગ થયા વગર ધૂળ ખાઈ રહ્યાં છે.

બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાનો રિપોર્ટ.

લાઇન યૂએસ
line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો