કોરોનાની બીજી લહેર દેશની અર્થવ્યવસ્થાને કેમ આટલી હચમચાવી રહી છે?
પ્રકાશિત
વડા પ્રધાન મોદીએ પોતાના તાજેતરના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું હતું કે દેશને લૉકડાઉનથી બચાવવો જરૂરી છે.
તેમના આમ કહેવા પાછળ નક્કર કારણ છે, માર્ચ 2020થી એપ્રિલ 2021ના 13 મહિનામાં કોરોના સંક્રમણના કારણે આખો દેશ ખૂબ જ મુશ્કેલીઓ અને પડકારોમાંથી પસાર થયો છે.
લૉકડાઉન બાદ અનલૉકની પ્રક્રિયા શરૂ કરીને દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની કોશિશ કરવામાં આવી.
ગત મહિના સુધી લાગી રહ્યું હતું કે માહામારીથી ભાંગી પડેલી ભારતની અર્થવ્યવસ્થા સ્થિર થઈ રહી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો