એસ્ટ્રાઝેનેકા-ઑક્સફર્ડની રસી પર યુરોપના કેટલાક દેશોએ કામચલાઉ રોક કેમ લગાવી?

પ્રકાશિત

જર્મની, ફ્રાન્સ અને ઇટાલીએ ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી પર અસ્થાઈ પ્રતિબંધ લગાવી દીધો છે.

યુરોપમાં લોહીમાં ક્લૉટ્સ મળવાની ઘટનાઓ પછી યુરોપના મોટા દેશોએ આ રસી પર રોક લગાવી છે.

બ્લડ ક્લોટ બનવાના રિપોર્ટ બાદ યુરોપના કેટલાક દેશોએ આ એસ્ટ્રાઝેનેકા-ઑક્સફર્ડની રસી પર કામચલાઉ રોક લગાવી દીધી છે.

આ રોકને લઈને કોરોના વાઇરસ સામે આ રસીના ઉપયોગને લઈને જે ડર ફેલાયો છે તેને વિશ્વ આરોગ્ય સંસ્થાએ નકારી કાઢ્યો છે અને આ રસીને કોરોના વાઇરસ સામે પ્રભાવી બતાવી છે.

ભારતમાં પણ આ રસીને લઈને લોકોમાં થોડી ચિંતા છે.

એસ્ટ્રાઝેનેકા-ઑક્સફર્ડની રસી અંગે આઇસીએમઆરના પૂર્વ ડીજી ડૉ વી. એમ. કટોચ સાથે બીબીસીએ વાત કરી હતી. જાણો તેમણે શું કહ્યું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો