મુકબૅંગ : આ મહિલાઓને ભોજન કરવાના પૈસા કઈ રીતે મળે છે?

વીડિયો કૅપ્શન, ઓનલાઈન ભોજન ખાવાનો આ ટ્રેન્ડ મુકબેંગ ટ્રેન્ડ તરીકે જાણીતો છે.
પ્રકાશિત

શું તમે ક્યારેય મુકબૅંગ ટ્રેન્ડ વિશે સાંભળ્યું છે?

આ ઑનલાઈન ભોજન ખાવાનો ટ્રેન્ડ છે, જેના દ્વારા ભારતમાં મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ રહ્યાં છે.

દેશમાં ઘણાં મહિલાઓ માટે આ આર્થિક સ્વતંત્રતાનો માર્ગ બની ગયું છે.

પરતું ભોજન અને કમાણીનો શો સંબંધ છે? જાણવા માટે જુઓ બીબીસીનો આ ખાસ અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો