અમદાવાદની એ સાડી લાઇબ્રેરી જ્યાં મનગમતી સાડી પહેરીને પરત કરે છે મહિલાઓ

પ્રકાશિત

તમે પુસ્તકોની લાઇબ્રેરી વિશે ઘણુ સાંભળ્યુ હશે પરંતુ આ એક અનોખી લાઇબ્રેરી છે, સાડીની લાઇબ્રેરી.

અમદાવાદના વાડજ વિસ્તારમાં આ સાડી લાઇબ્રેરીકાર્યરત છે. અહીંયા બહેનો કોઈ પણ કિંમત ચુકવ્યા વગર સાડી લઈ જઈ શકે છે અને પહેર્યા બાદ પરત કરવાની રહે છે. મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી એક સામાજિક સંસ્થા દ્વારા લાઇબ્રેરી ચલાવવામાં આવે છે.

મહિલાઓ આ લાઇબ્રેરીને એક સગવળના રૂપમાં જોવે છે જેનાથી તેમને મોટા ખર્ચમાંથી બચવાનો ખર્ચ બચી જાય છે.

વીડિયો : સાગર પટેલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો