બનાસકાંઠા : મહિલાએ ઘરમાં જ કરી મશરૂમની ખેતી, હોટલોમાં કરે છે સપ્લાય

પ્રકાશિત

બનાસકાંઠાનાં મિતલબહેને ઘરમાં જ નવતર ખેતીનો પ્રયોગ શરૂ કર્યો છે.

ઓછા રોકાણની ખેતી કરવાનો આ આઇડિયા સફળતા થશે એવું એમણે વિચાર્યું નહોતું.

તેમણે ઘરમાં જ મશરૂમની ખેતી શરૂ કરી છે અને હવે તેઓ આ મશરૂમને ગુજરાત-રાજસ્થાનની હોટલોમાં સપ્લાય કરે છે.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેમને આ આઇડિયા ક્યાંથી આવ્યો? વીડિયો જુઓ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો