સુરત : ઍપાર્ટમૅન્ટમાં આગ લાગતાં બારીમાંથી લોકોને બચાવાયા
પ્રકાશિત
સુરત શહેરમાં ફરી એકવાર આગની ઘટના બની છે.
સુરતના સગરામપુરા વિસ્તારમાં આગ લાગી હતી. ઍપાર્ટમૅન્ટમાં આગની ઘટના બની હતી.
અનેક લોકોનો બચાવ બારીમાંથી કરાયો હતો. અત્યાર સુધી મોટાં નુકસાનના સમાચાર નથી.
ફાયરફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી.પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવાય રહ્યું છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો