ગુજરાત: ટિકિટ ન મળતાં PM મોદીનાં ભત્રીજી સોનલ મોદીએ સી. આર. પાટિલની નીતિ વિશે શું કહ્યું?
પ્રકાશિત
સોનલ મોદીએ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ટિકિટ માગી હતી પરંતુ તેમને ટિકિટ નથી મળી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ભત્રીજી સોનલ મોદીએ પણ પોતાને ટિકિટ ન મળતાં દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેમને મોદીનાં ભત્રીજી તરીકે નહીં પરંતુ તેમના કામના કારણે ઓળખવામાં આવે. જુઓ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે તેમનો ખાસ ઇન્ટરવ્યૂ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો