મહારાષ્ટ્રના ભંડારા હૉસ્પિટલમાં કેવી રીતે લાગી હતી આગ અને શું છે તેનો ઘટનાક્રમ?

પ્રકાશિત

મહારાષ્ટ્રમાં ભંડારા જિલ્લામાં આવેલા ભંડારા ડિસ્ટ્રિક જનરલ હૉસ્પિટલમાં વહેલી સવારે આગ લાગી હતી.

સાત બાળકોને બચાવી લેવાયા હતાં. ભંડારા નાગપુરથી 62 કિલોમીટર દૂર આવેલું છે.

જુઓ શું કહે છે ત્યાં હાજર અધિકારી અને કેવી રીતે લાગી હતી આગ?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો