ભારત બંધ : ગુજરાતમાં ટાયરો સળગાવાયાં, કૉંગ્રેસના નેતાઓની અટકાયત
પ્રકાશિત
કેન્દ્ર સરકારના નવા ત્રણ કૃષિકાયદાની વિરુદ્ધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
આજે ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને ગુજરાતમાં કૉંગ્રેસે પણ સમર્થન આપ્યું છે.
ગુજરાતમાં પણ ભારત બંધની અસર જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ ટાયરો પણ સળગાવ્યાં છે.
જ્યારે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાંથી કૉંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો