કોરોના વોર્ડમાં કામ કરતા ડૉક્ટરનાં શરીર કેવી રીતે બદલાઈ રહ્યાં છે?

પ્રકાશિત

કોરોના વાઇરસ સામે જંગ લડવામાં વિશ્વભરના ડૉક્ટરો સૌથી આગળ છે. સતત કોરોનાના દર્દીની સારવાર, તેમની સંભાળ, પીપીઈ કીટ પહેરીને કામ કરવાનું.

એ સિવાયની પણ માનસિક તણાવની સ્થિતિ અને કામનું ભારણ. કોરોના વોર્ડમાં કામ કરતાં ડૉક્ટરોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં રહેતા ડૉ.સોનાલી કિર્તન અને મુઝિલ મુનશીએ કોરોના વોર્ડમાં કામ કરવાનો ખુદનો અનુભવ બીબીસી સાથે શૅર કર્યો.

જુઓ વીડિયો..

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો