ગુજરાતના એ ખેડૂત જેમણે વાવી રંગબેરંગી ફૂલકોબી
પ્રકાશિત
ગુજરાતમાં હવે તમને આ રંગબેરંગી ફૂલકોબી ખાવા મળશે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજના એક ખેડૂત રંગબેરંગી ફૂલકોબી કે પછી ફ્લાવરની ખેતી કરે છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં કોબી અને ફુલાવરની ખેતી મુખ્ય છે. અહીં રહેતા કલ્પેશભાઈ પટેલ કેરોટિના એટલે કેસરી અને વેલોન્ટિના એટલે જાંબલી રંગના ફુલાવરની ખેતી કરે છે. તેમણે આ ફુલાવરનું બીયારણ વિદેશથી મગાવ્યું હતું. કલ્પેશભાઈનો દાવો છે કે આ ફુલાવર 100 ટકા શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો