બૉબ-કટ હૅર-સ્ટાઇલવાળી આ હાથણીનું કઈ રીતે ધ્યાન રખાય છે?

વીડિયો કૅપ્શન, Bob Cut Elephant ની ખાસ હૅર-સ્ટાઇલ
પ્રકાશિત

મહાવત આ હાથણીના વાળનું ખૂબ જ ધ્યાન રાખે છે. ઉનાળામાં તેના વાળને ત્રણ વખત ધોવામાં આવે છે અને અન્ય ઋતુઓમાં ઓછામાં ઓછી એક વખત.

સેંગમલમને 2003માં કેરળથી તામિલનાડુના મન્નારગુડીના રાજગોપાલસ્વામી મંદિરમાં લાવવામાં આવી હતી.

આ હાથણી માટે 45 હજાર રૂપિયાના ખર્ચે ખાસ શાવર લગાવાયો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો