માત્ર નવ વર્ષના બાઇકર સુજનને મળો

પ્રકાશિત

સાત વર્ષની વયથી સુજન બાઇક ચલાવવાની પ્રૅક્ટિસ કરી રહ્યા છે.

સુજને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયસ્તરે ઘણી સ્પર્ધાઓ જીતી છે. સુજનના પિતા વ્યવસાયે બાઇક મિકૅનિક છે.

સુજન ટ્રૅક અને ક્લાસરૂમ બંનેમાં કુશળ છે. સુજન સવારે અને સાંજે રેસિંગની પ્રૅક્ટિસ કરે છે.

જાણો કોણ છે આ સુજન અને શું છે તેમની કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો