થાઇલૅન્ડમાં રાજા અને પ્રજા આમને-સામને શા માટે આવી ગયા છે?
પ્રકાશિત
થાઇલૅન્ડમાં રાજા અને સરકાર સામે ચાલી રહેલા જોરદાર વિરોધપ્રદર્શનને કારણે સરકારે કટોકટી જાહેર કરી છે.
પ્રદર્શન કરી રહેલા 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં એક મહિલા વિદ્યાર્થી નેતા પણ હતાં જેઓ સરકાર વિરોધી નારા લગાવતા હતાં. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
સત્તાધીશો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રાજવીપરિવારને આંતરવાનો પ્રયાસ અને અરાજકતા ફેલાવવાના પ્રયાસોને કારણે આ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો