એ 'શિવા' જેમનું મિશન છે લોકોનો જીવ બચાવવાનું

વીડિયો કૅપ્શન, આત્મહત્યા માટે તળાવમાં કૂદી જતા પીડિતોને બચાવતા ‘શિવા’ની કહાણી
પ્રકાશિત

શિવા જીવન ટૂંકાવી દેવાના ઇરાદે હુસૈનસાગર તળાવમાં ઝંપલાવતા લોકોને બચાવે છે. તેમનું કહેવું છે કે તેમણે અત્યાર સુધીમાં 114 લોકોને બચાવ્યા છે.

સ્થાનિક પોલીસ પણ તેમને આ કાર્યમાં સહકાર આપે છે. અને તેમના પ્રયાસોને પ્રોત્સાહન આપવા શિવાના બાળકના ભણતરમાં પોલીસ સહાય કરે છે. જોઈએ બીબીસી સંવાદદાતા બાલા સતીષનો આ અહેવાલ.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો