ગુજરાતમાં રોડમાં પડેલા ખાડાથી લોકો કંટાળ્યા, શું કહે છે અમદાવાદવાસીઓ?
પ્રકાશિત
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રોડ તૂટી ગયા છે.
શહેરોની અંદર કે ગામડાંને જોડતા રોડ પર પણ ખાડા પડી ગયા છે. આ વિશે લોકો શું કહી રહ્યા છે?


ઇમેજ સ્રોત, MohFW, GoI

