કોરોના વાઇરસ : હીરાઉદ્યોગને કઈ રીતે બચાવાઈ રહ્યો છે?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : હીરાઉદ્યોગને કઈ રીતે બચાવાઈ રહ્યો છે?
પ્રકાશિત

સુરતમાં દસ દિવસમાં 300 રત્નકલાકારોનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં હીરાઉદ્યોગમાં ચિંતા ફેલાઈ ગઈ છે.

જે બાદ કારખાનેદારોએ હીરાઉદ્યોગને કોરોના વાઇરસથી બચાવવા માટે કેટલાક ઉપાયો અને નિયમો બનાવ્યા છે.

આ વીડિયોમાં જુઓ કઈ રીતે સુરતના હીરાઉદ્યોગને કોરોના વાઇરથી બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે?

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો