કોરોના વાઇરસ : લૉકડાઉનમાં ગુજરાતના ખેડૂતોની સ્થિતિ કેવી થઈ?

પ્રકાશિત

કોરોના વાઇરસને કારણે દેશભરમાં લાગુ થયેલું લૉકડાઉન ગુજરાતના ખેડૂતોને પણ અસર કરી ગયું છે.

ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ પણ મળી રહ્યા નથી.

ગુજરાતના ઘણા વિસ્તારોમાં તૈયાર થયેલા પાકો ખેડૂતોના ઘરમાં પડી રહ્યા છે.આ વીડિયોમાં રિપોર્ટમાં જુઓ, લૉકડાઉન દરમિયાન ગુજરાતના ખેડૂતોની કેવી સ્થિતિ છે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો