એ વ્યક્તિ જે ચોખા દ્વારા ખેડૂતોનાં જીવન અને પ્રકૃતિ બચાવી રહી છે

પ્રકાશિત

ક્લાઇમેટ ચેન્જ આજે દુનિયામાં સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે અને આ સમસ્યા સામે લડવા માટે અનેક પ્રકારના ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે.

પરંતુ આ સમયે ઓડિશાના દેબલ દેવ પર્યાવરણ સંરક્ષણમાં અલગ રીતે સંકળાયેલા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો