ચીનની સરહદે આવેલાં ભારતીય ગામડાંના લોકો કેમ ડરી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, ચીનની સરહદે આવેલાં ભારતીય ગામડાંના લોકો કેમ ડરી રહ્યા છે?
પ્રકાશિત

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણના સમાચારો બાદ બન્ને દેશનાં સૈન્ય એકબીજાં પર ઘૂસણખોરીનો આરોપ લગાવી રહ્યાં છે.

ચીન આ દરમિયાન સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવે છે પણ વાસ્તવિક નિંયત્રણ રેખા નજીક રહેતા ભારતીયો ભયમાં છે.

શું છે સમગ્ર મામલો જુઓ, આ વીડિયો રિપોર્ટમાં.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો