સુરત તક્ષશિલા આગકાંડ : દીકરો ગુમાવનાર માતાપિતા આજ કેવી હાલતમાં જીવે છે?

પ્રકાશિત

સુરતમાં 24 મે 2019ના રોજ લાગેલી આગમાં એક ટ્યુશન ક્લાસમાં ભણતાં 22 બાળકો મોતને ભેટ્યાં હતાં.

જેને એક વર્ષ થઈ ગયું છે. પોતાનાં સંતાનોને ગુમાવનાર એ પરિવારોની હાલ કેવી સ્થિતિ છે? જુઓ બીબીસી ગુજરાતીનો ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો