કોરોના વાઇરસનો ટેસ્ટ કોણ કરાવી શકે અને કેવી રીતે?
પ્રકાશિત
ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. સામે જ ટેસ્ટની સંખ્યા પણ વધી રહી છે.
આ સમયે તમને કોરોના વાઇરસ છે કે નહીં એ જાણવા માટે ટેસ્ટ ક્યાં થાય છે અને કોણ ટેસ્ટ કરાવી શકે? જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો