Coronavirus: 12 મેથી ટ્રેનો શરૂ, કેટલી ટિકિટ છે અને ક્યાંથી મળશે?

પ્રકાશિત

ભારતીય રેલવે મુસાફરો માટે ખાસ ટ્રેનો 12 મેથી શરૂ કરી છે.

લૉકડાઉનને કારણે મુસાફરો માટે ટ્રેન સેવા બંધ હતી. જોકે, રેલવએ સમગ્ર દેશમાં માલ-સામાન પહોંચાડવા માટે લૉકડાઉન વચ્ચે પણ માલગાડીની સેવા ચાલુ રાખી હતી.

અમે તમને આ વીડિયોમાં એ જણાવીશું કે આ ટ્રેનોમાં મુસાફરી કોણ કરી શકશે અને તેની ટિકિટ ક્યાંથી મળશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો