આ મહિલા ખેલાડી પાસે દૂધ માટે પૈસા નહોતા, આજે ભારતની હૉકી ટીમને લીડ કરે છે

વીડિયો કૅપ્શન, એક સમયે અડધો લિટર દૂધ લેવાની સ્થિતી નહોતી અને હવે ભારતની હૉકી ટીમને લીડ કરે છે
પ્રકાશિત

ભારતીય હૉકી ટીમનાં કૅપ્ટન રાની રામપાલને 14 વર્ષની ઉંમરે તેમને સિનિયર ટીમમાં સ્થાન મળ્યું હતું.

રાનીની કૅપ્ટનશિપમાં મહિલાઓની ટીમે 2017નો એશિયાકપ જીત્યો.

પરિવારની આર્થિક પરિસ્થિતિ અવરોધરૂપ હોવા છતાં રાની કઈ રીતે અહીં સુધી પહોંચ્યાં? જુઓ વીડિયોમાં.

સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો