ઍન્ટાર્કટિકાના -15 ડિગ્રી તાપમાનમાં આ વ્યક્તિ સ્વિમિંગ કેમ કરે છે?

પ્રકાશિત

બ્રિટિશ સ્વિમર લિવિસ ગોર્ડન પ્યૂહની ઍન્ટાર્કટિકામાં માઇનસ 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સ્વિમિંગ કરે છે.

તેઓ હિમશીલાઓની વચ્ચેથી પસાર થાય છે.

આ જગ્યા સ્વિમિંગ કરવા માટે દુનિયાનું આ સૌથી પ્રતિકૂળ સ્થળ ગણાય છે. પાણી થીજી જાય છે અને માઇનસ 15 ડિગ્રીથી પણ નીચેના તાપમાને હવા ફૂંકાય છે.

ગોર્ડન કહે છે, “દરિયાની તળેટીના ત્રણ ટકાથી પણ ઓછા વિસ્તારનું સંરક્ષણ થઈ રહ્યું છે, પણ પ્યૂહને આશા છે કે તેમનું આ આકરું મિશન જાગરૂકતા ફેલાવશે અને આવા વિસ્તારોના સંરક્ષણ માટે પ્રોત્સાહન આપશે.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો