ગીતા ચૌહાણ : 6 વર્ષે પોલિયો થયો પણ હિંમત ન હાર્યાં, બન્યાં ઇન્ટરનેશનલ વ્હિલચૅર બાસ્કેટબૉલ ખેલાડી #bbciswoty

પ્રકાશિત

ગીતા ચૌહાણ 2018થી ભારતીય વ્હિલચૅર બાસ્કેટ-બૉલ ટીમમાં છે.

ઉચ્ચ શિક્ષણ માટે ગીતાએ પૈસાની જરૂરિયાત પૂરી કરવા કામ શરૂ કરવું પડ્યું હતું.

પ્રૅક્ટિસ, ફિટનેસ અને પરિશ્રમને પરિણામે ગીતા ભારતીય વ્હિલચૅર બાસ્કેટ-બૉલ ટીમનો મહત્ત્વનો ભાગ બની ગયાં.

ગીતાનું સપનું એક દિવસ પૅરા-ઑલિમ્પિક રમવાનું છે, ગીતા ચૌહાણની કહાણી જાણવા જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો