એ વિદ્યાર્થી જેણે 190થી વધુ પુરુષ પર રેપ કર્યો, 136 ગુના સાબિત
પ્રકાશિત
બ્રિટનની કોર્ટે 48 પુરુષો પર બળાત્કાર ગુજારનાર ઇન્ડોનેશિયાના વિદ્યાર્થીને આજીવન કેદની સજા ફટકારી છે.
બ્રિટનના ક્રિમિનલ ઇતિહાસમાં અને કદાચ આખી દુનિયામાં સૌથી ભયાનક સિરિયલ રેપિસ્ટ માનવામાં આવે છે.
36 વર્ષીય રિનહાર્ડ સિનાગા 159 જાતીય હિંસાના ગુનામાં દોષિત સાબિત થયા, જેમાં 136 વખત બળાત્કારના ગુનાઓનો પણ સમાવેશ થાય છે.
માન્ચેસ્ટર પોલીસના અધિકારી મેબ્સુ હુસૈને જણાવ્યું કે તેમની માહિતી પ્રમાણે, 190થી વધારે પુરુષોને શિકાર બનાવ્યા છે, જેમાંથી 70 લોકોની ઓળખ કરવાની બાકી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો