You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દેશની પ્રાદેશિક વાનગીઓને બચાવવાનો અનોખો પ્રયોગ
પ્રકાશિત
હાલના સમયમાં લોકોના જીવન એટલાં વ્યસ્ત થઈ ગયા છે. ઘરમાં બનતી પરંપરાગત વાનગીઓ ભૂલાઈ જવાની સંભાવના છે.
ઉપરાંત વૈશ્વિકરણને લીધે ભારતીય રસોઈ ભૂલાઈ જવાનો ખતરો છે, ત્યારે મુંબઈમાં કામ કરતી સંસ્થા ઑથેન્ટિકૂક લોકોને ભોજનના માધ્યમથી જોડતું એક ઑનલાઇન માર્કેટ છે.
તેમનું મિશન લોકોને સ્થાનિકો દ્વારા જ બનાવેલી ભારતની સ્વાદિષ્ટ અને વિવિધ રસોઈનો સ્વાદ ચખાડવાનું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો