ચીફ ઑફ ડિફન્સ સ્ટાફ બિપિન રાવત નહીં કરી શકે આ કામ

પ્રકાશિત

જનરલ બિપિન રાવત ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બન્યા છે.

જ્યારે નવા સેનાધ્યક્ષ તરીકે લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નારવણેની વરણી કરાઈ છે.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એટલ કે સીડીએએસનું કામ લશ્કરની ત્રણેય પાંખ નૌસેના, વાયુસેના અ ભૂમિદળના કામકાજમાં તાલમેલ રાખવાનું અને દેશની સૈન્યશક્તિને મજબૂત કરવાનું હશે.

પરંતુ મહત્ત્વપૂર્ણ જવાબદારીવાળા આ પદની પણ કેટલીક મર્યાદાઓ છે.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બન્યા બાદ જનરલ બિપિન રાવત પર ઘણી બધાં કામ કરવાની જવાબદારી હશે, પરંતુ આ પદ હાંસલ કર્યા બાદ તેઓ કેટલાંક કામો બિલકુલ નહીં કરી શકે.

જાણવા માટે જૂઓ બીબીસી ગુજરાતીનો આ ખાસ અહેવાલ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો