જિગ્નેશ મેવાણીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના વિકાસ સંબંધિત બિલને કેમ સળગાવ્યું?

પ્રકાશિત

ગુજરાત વિધાનસભામાં ત્રણ દિવસીય શિયાળુ સત્ર ચાલી રહ્યું છે.

આ અનુસંધાને બુધવારે રુપાણી સરકાર 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવસન નિયમન વિધેયક-2019' રજૂ કરશે.

આ બિલને વડનગર વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીએ વિધાનસભાના પટાંગળમાં વિરોધ કર્યો હતો.

તેમણે બિલ 'કાળો કાયદો' ઠેરવી તેને સળગાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો