ક્રિકેટમાં સફેદ કે લાલને બદલે ગુલાબી દડાના ઉપયોગનું કારણ શું?

વીડિયો કૅપ્શન, 22 નવેમ્બરે યોજાનારી ડે-નાઇટ ટેસ્ટમાં પહેલી વખત પિંક બૉલનો ઉપયોગ કરવામાં આવશે.
પ્રકાશિત

22 નવેમ્બરે પ્રથમ વખતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડે-નાઇટ ટેસ્ટમેચ રમાવા જઈ રહી છે, જેમાં પિંક બૉલનો ઉપયોગ કરવામાં આવશે.

ડે-નાઇટ મૅચમાં ફ્લડ લાઇટમાં રેડ બૉલ દેખાતો નથી. ખેલાડીઓનાં સફેદ કપડાં હોવાથી સફેદ રંગનો બૉલ પણ ઘણી વખત મૂંઝવણની સ્થિતિ ઊભી કરે છે.

તેથી આ પિંક બૉલ અપનાવવામાં આવ્યો છે.

આ સિવાયની અન્ય રસપ્રદ વાતો જાણવા માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો