You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક વાઇરલ તસવીરથી બદલાઈ ગયું આ બાળકીનું જીવન
પ્રકાશિત
હૈદ્રાબાદમાં શાળાના વર્ગની બહાર હાથમાં થાળી લઈને ઊભી રહેલી છોકરીની તસવીર વાયરલ થઈ હતી.
હવે આ દિવ્યા શાળાએ જતી થઈ છે. દિવ્યાનાં માતા -પિતા કચરો વીણીને ગુજરાન ચલાવે છે.
દિવ્યાનાં માતા-પિતા તેમનાં 4 બાળકો સાથે અન્ય 5 અનાથ બાળકોની પણ દેખભાળ કરે છે.
દિવ્યાનાં પિતા પણ એક અનાથ હતા. તેમને આ વાયરલ તસવીરથી ઘણું દુઃખ થયું હતું.
વાઇરલ તસવીરને વિવાદથી તેઓ વ્યથિત કેમ થઈ ગયા તે જાણવા જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો