સેક્સ રેશિયામાં સુધારો : એ ગામ જેને દીકરીઓ વ્હાલી લાગે છે

પ્રકાશિત

2015માં ગામનો ચાઇલ્ડ સેક્સ રેશિયો દેશમાં સૌથી નબળો હતો. હવે તે રેશિયો ઘણો સુધર્યો છે.

હવે લોકો દીકરીઓના જન્મને ઊજવતાં થયા છે. કુરુક્ષેત્રના બારના ગામનાં અંજુ રાનીએ ગત મહિને જ બાળકીને જન્મ આપ્યો હતો. લગભગ સમગ્ર હરિયાણામાં છોકરા-છોકરીઓના જન્મદર મામલે સ્થિતિ સુધરી છે.

હરિયાણામાં કૈથલ ગામમાં સેક્સ રેશિયોની સ્થિતિ નબળી હતી તે સમય જતાં સુધરી છે. આ સુધારાનો શ્રેય મહિલાઓ કોને આપે છે અને તેમના મુદ્દાઓ શું છે તેનો આ અહેવાલ..

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો