You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કલમ 377 : એક લેસ્બિયન કપલની જિંદગીમાં ડોકિયું
પ્રકાશિત
ભારતના કાયદામાં થયેલા ફેરફારથી લેસ્બિયનના જીવનમાં શું શું ફેરફાર થયા છે અને તેઓ કેવી રીતે જીવન જીવી રહ્યા છે.
બીબીસીએ ભારતના એક લેસ્બિયન દંપતી સાથે વાતચીત કરી હતી.
કલમ 377 પ્રમાણે અગાઉ બે પુખ્ત વયની વ્યક્તિ સહમતીથી સજાતીય સંબંધ બાંધે તો ગુનાહિત કૃત્ય ગણવામાં આવતું હતું.
જોકે સુપ્રીમ કોર્ટે કલમ 377ને નાબૂદ કરતાં લેસ્બિયન લોકો પણ પોતાના અધિકારી સાથે જીવન વિતાવી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો