સ્ટૅચ્યૂ ઑફ યૂનિટી : હોટલોનાં નિર્માણ માટે પાંચ હજાર આદિવાસીઓનું સ્થળાંતર કરાશે

પ્રકાશિત

સ્ટૅચ્યૂ ઑફ યૂનિટીની આસપાસના ગામ ખાલી થઈ રહ્યા છે. પાંચ હજાર જેટલાં આદિવાસીઓનું સ્થળાંતર કરવામાં આવશે.

પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી આદિવાસી ગામોને ખાલી કરીને ત્યાં વિકાસ કરવાવનું સરકારનું આયોજન છે.

જેના સંદર્ભે સરકારનું કહેવું છે કે કેવડિયા કૉલોનીની યોજના માટે જે પાંચ ગામોની જમીન હસ્તગત કરવામાં આવી હતી તેનું વળતર ચૂકવાઈ ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો