વધુને વધુ યુવાઓ સાંસારિક જીવન છોડી જૈન સાધુ બની રહ્યા છે

પ્રકાશિત

ભારતના જૈન સમુદાયમાંથી આવતા ઘણા યુવાન લોકો સાધુ બનવા માટે આધુનિક સમાજથી દૂર જઈ રહ્યા છે.

સાધુઓનું જીવન ઘણું કઠોર હોય છે. તેઓ તેમનાં ઘરોનો ત્યાગ કરે છે.

તેઓ માત્ર ભીક્ષામાં મળતુ ભોજન જ ખાય છે અને ક્યારેય આધુનિક સુવિધા કે ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતાં.

ભારતમાં 30 વર્ષથી નીચેની ઉંમરના વધુને વધુ લોકો જૈન સાધુ બની રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો