તસવીરોમાં : દલિત સંગઠનો દ્વારા અપાયેલા ભારત બંધની અસર

પ્રકાશિત

સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા સામે નારાજગી દર્શાવવા SC/ST સમુદાય દ્વારા ભારત બંધનું એલાન આપ્યું હતું.

પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ કૅપ્શન, એસસી/એસટી એક્ટ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં ભારત બંધનું એલાન થયું હતું. ગુજરાત સહિત દેશભરના અનેક શહેરોમાં વિરોધ થયો હતો.
પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં દલિતોએ કનૉટ પ્લેસમાં પ્રદર્શન કર્યું હતું.
પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં પ્રદર્શન દરમિયાનની સ્થિતિ.
પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ કૅપ્શન, બિહારમાં પ્રદર્શન દરમિયાન જહાનાબાદ શહેરમાં લોકોએ ટ્રેન અટકાવી દીધી હતી.
પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ કૅપ્શન, આ તસ્વીર બેગુસરાયમાં થઈ રહેલું પ્રદર્શનની છે.
પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ કૅપ્શન, હરિયાણાના રોહતક શહેરમાં ભારત બંધ દરમિયાન કેટલીક દુકાનો બંધ રાખવામાં આવી હતી.
પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ કૅપ્શન, રોહતકમાં પ્રદર્શન કરનારાઓએ નારાજગી પણ વ્યક્ત કરી હતી.
પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ કૅપ્શન, રોહતકમાં કેટલાક દલિત સંગઠનોના કેટલાક સભ્યોએ શહેરમાં પ્રદર્શન કર્યું હતું.
પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ કૅપ્શન, રોહતકમાં એસસી/એસટી એક્ટ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં આંબેડકર ચોકમાં એકઠા થયેલા પ્રદર્શનકારીઓ.
પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ કૅપ્શન, રોહતકમાં પ્રદર્શન કરનારા લોકો.
પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ કૅપ્શન, હરિયાણાના સિરસા શહેરમાં ભારત બંધ દરમિયાન દુકાનો બંધ રહી હતી.
પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ કૅપ્શન, પંજાબના બરનાલા શહેરમાં દલિત સમુદાયની મહિલાઓ એસસી/એસટી એક્ટ અંગે વિરોધ કરવા માટે આગળ આવી હતી.
પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ કૅપ્શન, બરનાલા શહેરમાં થયેલું પ્રદર્શન.
પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ કૅપ્શન, પંજાબના લુધિયાના શહેરમાં લોકોએ વિરોધ કર્યો હતો.
પ્રદર્શન કરનારા લોકો.
ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળના કોલકાતામાં પણ દલિતોએ ઘણો વિરોધ કર્યો હતો.