મુસાફરોની વચ્ચે પણ એકલતા અનુભવતા ડ્રાઇવર્સની કહાણી
મુસાફરોની વચ્ચે પણ એકલતા અનુભવતા ડ્રાઇવર્સની કહાણી
પ્રકાશિત
"જ્યારે એકલતાપણું લાગે છે ત્યારે પરિવાર જ યાદ આવે છે. જ્યારે ગાડી ચલાવતાં હોઈએ ત્યારે પણ એકલાં, ન ચલાવતાં હોઈએ ત્યારે પણ એકલાં..."
મોટાં શહેરોમાં ડ્રાઇવરની નોકરી કરતાં લોકોનું જીવન મોટે ભાગે એકલતામાં વિતાવે છે.
તેમનું કહેવું છે કે અહીં તેમનું કોઈ નથી. બાળકોનાં ભવિષ્ય માટે આ રીતે રહેવું પડે છે.
જુઓ તેમની કહાણી...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



