ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ વરસાદ પડશે? શું છે આગાહી?
ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ વરસાદ પડશે? શું છે આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ વચ્ચે જ હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે.
ભારતમાં કાશ્મીર અને પૂર્વોત્તર ભાગમાં વાદળછાયું વાતાવરણ છે.
ગઈ કાલે ગુજરાતમાં અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે પણ ગુજરાતમાં વરસાદની અગાહી કરી છે.
આ વીડિયોમાં જાણો કે ગુજરાતમાં ક્યાં-ક્યાં વરસાદ પડવાની આગાહી છે?

ઇમેજ સ્રોત, Getty Images



