ગુજરાત વિધાનસભા ચૂંટણી : રાજકોટના લોકોએ નેતાઓના કટ-આઉટ સામે કરી તેમના મનની વાત

વીડિયો કૅપ્શન, રાજકોટના લોકોએ નેતાઓના કટ-આઉટ સામે શું કહ્યું?
ગુજરાત વિધાનસભા ચૂંટણી : રાજકોટના લોકોએ નેતાઓના કટ-આઉટ સામે કરી તેમના મનની વાત
પ્રકાશિત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને પાર્ટીઓનો પ્રચાર પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. રાજકોટના લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિશે શું કહ્યું? જુઓ બીબીસી ગુજરાતીના વિશેષ વીડિયોમાં.

બીબીસી
બીબીસી