દરિયામાં સર્જાયાં એકસાથે સાત વાવાઝોડાં, કેમ આવું થઈ રહ્યું છે?

વીડિયો કૅપ્શન, દરિયામાં સર્જાયાં એકસાથે સાત વાવાઝોડાં, કેમ બની આવી ભાગ્યે જ જોવા મળતી ઘટના
દરિયામાં સર્જાયાં એકસાથે સાત વાવાઝોડાં, કેમ આવું થઈ રહ્યું છે?
પ્રકાશિત

વિશ્વમાં એકસાથે કયા કયા સ્થળે સાત વાવઝોડા હાલ ત્રાટકી રહ્યાં છે.

ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની તીવ્રતા અને તે ક્યાં ત્રાટકશે તે હવામાનની પેટર્ન દ્વારા નક્કી કરવામાં આવે છે.

તે અત્યંત અણધારી હોય છે, પરંતુ દરેક વાવાઝોડા સમયે શું થઈ શકે તેનો આછેરો ખ્યાલ વિજ્ઞાનીઓ જરૂર આપી શકે છે.

શું છે આ વાવાઝોડાંનું સમગ્ર ગણિત. જાણો આ વીડિયોમાં

વીડિયો - દીપક ચુડાસમા/સુમિત વૈદ

વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી
બીબીસી