બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું બનશે? ગુજરાતમાં ઠંડી ક્યારે પડશે?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈને શું છે આગાહી? ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારથી?
બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું બનશે? ગુજરાતમાં ઠંડી ક્યારે પડશે?
પ્રકાશિત

હાલ બંગાાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે, જેને કારણે હવામાનમાં પરિવર્તન આવી શકે છે.

આ વાવાઝોડાની દિશા કઈ તરફની છે અને તેની ભારત પર કેવી અસર થશે?

આ સાથે જ એ જાણો કે વાવાઝોડાને કારણે ગુજરાતના હવામાન પર કોઈ સીધી કે આડકતરી અસર થશે ખરી?

ગુજરાતમાં ઠંડી ક્યારે વધશે અને આવતા અઠવાડિયામાં કેવું હવામાન રહેવાની સંભાવના છે?

વધુ જુઓ આ વીડિયોમાં...

ગુજરાત હવામાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.