ગુજરાતમાં ગરમી ઘટશે, શું ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે?
ગુજરાતમાં ગરમી ઘટશે, શું ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે?
પ્રકાશિત
દેશ પર ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવી રહી છે. તો ગુજરાતમાં ફરીથી ગરમીમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. શું રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે, તો આ વખતે ઉનાળો આકરો રહે તેવી પણ શક્યતા છે. આગામી દિવસો ગુજરાતમાં હવામાન કેવું રહેશે? જુઓ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : આમરા આમેર

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



