ગુજરાતમાં હજી કેટલા દિવસ ભારે વરસાદ વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, Gujarat Rain Update: રાજ્યમાં હજી કેટલા દિવસ ભારે વરસાદ વરસાદ પડશે?
ગુજરાતમાં હજી કેટલા દિવસ ભારે વરસાદ વરસાદ પડશે?
પ્રકાશિત

ભારત પર હાલ બે મજબૂત સિસ્ટમ બની છે અને તેની અસર હાલ દેશનાં અનેક રાજ્યોની સાથે સાથે ગુજરાત પર પણ થવાની શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત 20 કરતાં વધારે દિવસોથી વરસાદ વરસી રહ્યો છે.

એક મજબૂત સિસ્ટમ ગુજરાતના પાડોશી રાજ્યની નજીક આવી રહી છે જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શકયતા છે. જાણો ક્યાં વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સિદ્ધાર્થ કેજરીવાલ

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images