એ બ્યુટિશિયન જે અંધવિશ્વાસનો ભોગ બનેલી મહિલાઓનું જીવન સુધારે છે
એ બ્યુટિશિયન જે અંધવિશ્વાસનો ભોગ બનેલી મહિલાઓનું જીવન સુધારે છે

પ્રકાશિત
અંધવિશ્વાસ સામે એક મહિલાએ અભિયાન છેડ્યું છે. બ્યુટીપાર્લર ચલાવતા મહિલાએ આ બિડુ ઝડપ્યું.
તેઓ અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરું છું. મહારાષ્ટ્રમાં દેવદાસી બનાવાયેલી ઘણી કન્યાઓની લાંબી જટા કાપી તેમને મુક્ત કરી હતી.
મહિલાઓના સ્વાસ્થ્યને થતા નુકસાન મામલે તેમણે જાગૃતતા ફેલાવી અને જટા કાપવાનું શરૂ કર્યું.





