ખેડૂતો માટે ગુજરાત સરકારે આ જાહેરાત કરી, 11મી જૂનથી અમલ

વીડિયો કૅપ્શન, ખેડૂતો માટે ગુજરાત સરકારે આ જાહેરાત કરી, 11મી જૂનથી અમલ
ખેડૂતો માટે ગુજરાત સરકારે આ જાહેરાત કરી, 11મી જૂનથી અમલ
પ્રકાશિત

ગુજરાત રાજ્યમાં 11મી જૂનથી ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાની નહેરોમાંથી પાણી આપવામાં આવશે.

આ જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

ઓછો વરસાદ પડવાની આશંકાએ ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા સાંસદો અને ધારાસભ્યોએ રજૂઆત કરી હતી.

નર્મદા, પાણી, રાજ્ય સરકાર, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન