ડીસાના કૉંગ્રેસ નેતાને ટિકિટ ન મળતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા
ડીસાના કૉંગ્રેસ નેતાને ટિકિટ ન મળતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા
પ્રકાશિત
આ દૃશ્યો બનાસકાંઠાનાં ડીસાનાં છે અને પોક મૂકીને રડતી આ વ્યક્તિ કૉંગ્રેસના નેતા છે.
ગુજરાતની વિધાનસભા ચૂંટણી પહેલાં આવેલાં આ દૃશ્યો અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. આ નેતાનું નામ છે પોપટજી દેલવાડિયા.
તેમણે રાજીનામું આપતી વખતે કૉંગ્રેસ પક્ષનો ખેસ પાછો આપી દીધો હતો. રાજીનામું આપતી વખતે તેઓ રડી પણ પડ્યા હતા. આ વીડિયો અંગે વાત કરતા તેઓ શું બોલ્યા?
વીડિયો - પરેશ પઢિયાર/દેવેશ





